PMJAY - આયુષ્માન કાર્ડ વિશે માહિતી...

નવું આયુષ્માન કાર્ડ

નવા આયુષ્માન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો:

- રેશન કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર

૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિક માટે, ફક્ત આધાર કાર્ડ જરૂરી છે

ઉમેદવારને વોટ્સએપ અથવા ઝેરોક્ષ દ્વારા સુધારાની રસીદ આપવામાં આવશે.

Click to Book Appoinment For
PMJAY - આયુષ્માન કાર્ડ નવું આયુષ્માન કાર્ડ

31

Cities

18,544

Villages

8,495

Customers

47

Franchise